એક્ટ્રેસ ભૂમિ પેડનેકર દરેક લૂકમાં ખૂબ જ સુંદર લાગે છે



ચાહકો તેની તસવીરોને લાઈક કરે છે



બોડીકોન ડ્રેસમાં ભૂમિ ખૂબ જ હોટ લાગે છે



ભૂમિ તેનુ બોલ્ડ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી



ભૂમિ પેડનેકર જાણીતી બોલીવૂડ એક્ટ્રેસ છે



હોટ તસવીરો શેર કરી ચર્ચામાં રહે છે



ભૂમિએ ટોયલેટ એક પ્રેમ કથામાં કામ કર્યું છે



ફિલ્મમાં અક્ષય કુમાર સાથે જોવા મળી હતી



વજન ઘટાડીને ખૂબ જ ચર્ચામાં આવી હતી



(તમામ તસવીરો ભૂમિ-ઈન્સ્ટાગ્રામ)