બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકર ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે.

અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર તેની તસવીરો પોસ્ટ કરે છે

અભિનેત્રીએ તેના લેટેસ્ટ ઇન્ડો-વેસ્ટર્ન લુકથી ચર્ચા જગાવી છે

અભિનેત્રી ભૂમિ પેડનેકરની ફિટનેસ અદભૂત છે

આ તસવીરોમાં અભિનેત્રીએ વ્હાઇટ કલરની સાડી પહેરી છે

સાડી સાથે તેણે ડીપનેક રીવીલિંગ બ્લાઉઝ કેરી કર્યું છે

આ તસવીરોમાં અભિનેત્રી કેમેરાની સામે સિઝલિંગ સ્ટાઈલમાં પોઝ આપી રહી છે

એક્ટ્રેસ ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે

કેટલાક યુઝર્સ તેના વખાણ કરે છે તો કેટલાક તેને ટ્રોલ કરવા લાગે છે.

All Photo Credit: Instagram