ભૂમિ પેડનેકરે આ ડાયટથી ઘટાડ્યું 35 કિલો વજન

ભૂમિ પેડનેકરે આ ડાયટથી ઘટાડ્યું 35 કિલો વજન

ભૂમિ પેડનેકરે ફિલ્મ દમ લગા કે હઇશાથી કર્યું ડેબ્યૂ



આ ફિલ્મ માટે તેને ખૂબ વેઇટ વધાર્યું હતું

જો કે એક્ટ્રેસ 6 મહિનામાં 35 કિલો વજન ઘટાડ્યું

હાઇડ્રેઇટ રહેવા માટે તે ખૂબ પાણી પીતી હતી

ડાયટની સાથે તે ખૂબ વર્કઆઉટ પણ કરતી હતી

ખાવાની માત્રાને ઘટાડી દીધી હતી

પ્રોટીનને ડાયટમાં કર્યો સામેલ

ફુદીના, લીંબુનું ડિટોક્સ ડ્રિન્ક પીતી હતી

એલોવેરા જ્યુસનું પણ કરતી હતી સેવન

ભૂમિ મલ્ટી ગ્રેઇન લોટની રોટી ખાતી હતી.