એક્ટ્રેસ ભૂમિ પેડનેકરની લેટેસ્ટ તસવીરો સામે આવી છે ભૂમિએ વ્હાઇટ કલરનો બેકલેસ રિવીલિંગ ડ્રેસ પહેરેલો છે આ ડ્રેસમાં એક્ટ્રેસ એકદમ હૉટ એન્ડ સેક્સી લાગી રહી છે ભૂમિ પોતાના દિલકશ અંદાજ માટે ખુબ જાણીતી છે ભૂમિનો ડ્રેસને જોઇને તમારુ મગજ ચકરાઇ જશે ભૂમિનો લૂક એકદમ હૉટ એન્ડ સ્ટનિંગ લાગી રહ્યો છે ભૂમિ સોનમ કપૂરની દિવાળી પાર્ટીમાં દેખાઇ હતી હંમેશા ભૂમિ પેડનેકરનુ નામ લાઇમલાઇટમાં રહે છે એક યૂઝરે કૉમેન્ટ કરી - ક્યાંથી લાવે છે આવા ડ્રેસ