બોલિવૂડ એક્ટ્રેસ ભૂમિ પેડનેકરે નવું ફોટોશૂટ કરાવ્યું છે

ભૂમિ પેડનેકર પોતાની અપકમિંગ ફિલ્મ Thank You For Coming માટે ચર્ચામાં છે

તેની આ ફિલ્મ છ ઓક્ટોબરના રોજ થિયેટર્સમાં રીલિઝ થશે.

ભૂમિએ નેકલાઇન બ્રાલેટમાં ફોટોશૂટ કરાવ્યું છે

આ તસવીરોમા તે ખૂબ જ બોલ્ડ લાગી રહી છે

ભૂમિ છેલ્લે Afwaah માં જોવા મળી હતી.

ભૂમિ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે

ભૂમિએ Dum Laga Ke Haishaથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું

ભૂમિ તેની બોલ્ડનેસ માટે જાણીતી છે

All Photo Credit: Instagram