બિગ બોસ ફેમ નિતિભા કૌલનો બોલ્ડ અંદાજ વાયરલ થયો છે. આ તસવીરોમાં નિતિભા કૌલ બ્લેક બિકિનીમાં જોવા મળી રહી છે નિતિભા કૌલે બિકિનીમાં તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. એક્ટ્રેસની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહી છે. નિતિભા બિગ બોસ 10માં આવ્યા બાદ ફેમસ થઈ છે. નિતિભા કૌલ તેના બોલ્ડ ફોટોશૂટને લઈ લાઈમલાઈટમાં રહે છે. નિતિભા પહેલાં કરતાં વધુ ગ્લેમરસ અને બોલ્ડ જોવા મળી રહી છે. નિતિભા કૌલે દિલ્હી યુનિ.માં બિઝનેસ સ્ટડીમાં ગ્રેજ્યુએશન કર્યું. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.