બોલિવૂડ એક્ટ્રેસ શેફાલી જરીવાલાએ પતિ સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી



શેફાલીએ ઇન્સ્ટાગ્રામ પર આ સેલિબ્રેશનની તસવીરો શેર કરી છે



તસવીરોમાં તે પતિ સાથે રોમેન્ટિંક અંદાજમાં જોવા મળી રહી છે



શેફાલીએ પતિને લિપ કિસ કરતી તસવીર પણ પોસ્ટ કરી હતી



વર્ષ 2018માં તે શ્રેયસ તલપડે સાથે વેબ સિરીઝ 'બેબી કમ ના' માં જોવા મળી હતી.



શેફાલી ફિલ્મ 'મુઝસે શાદી કરોગી'માં બિજલીના રોલમાં જોવા મળી હતી.



બાદમાં તેણે પરાગ ત્યાગી સાથે ડાન્સ રિયાલિટી શો 'નચ બલિયે 5' અને 'નચ બલિયે 7'માં ભાગ લીધો હતો.



શેફાલીએ જણાવ્યું કે તેને 'કાંટા લગા' ગીત માટે 7000 રૂપિયાની ફી મળી હતી.



શેફાલી જરીવાલાએ પરાગ ત્યાગી સાથે લગ્ન કર્યા છે



All Photo Credit: Instagram