બિગ બોસ ફેમ માહિરા શર્મા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. અભિનેત્રીએ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો શેર કરી છે. આ તસવીરોમાં માહિરા ખૂબ જ બોલ્ડ લુકમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં માહિરાએ બ્લેક બ્રાલેટ પહેર્યું છે એક્ટ્રેસના સ્ટાઈલિશ અવતારના ફેન્સ દિવાના થઈ ગયા છે. આ જ કારણ છે કે અત્યાર સુધી તસવીરો પર હજારો લાઈક્સ આવી ચૂકી છે. અભિનેત્રી બ્લેક બ્રાલેટ સાથે બ્લુ જીન્સ પહેરેલી જોવા મળી છે. બિગ બોસ 13 બાદ માહિરાની ફેન ફોલોઈંગમાં વધારો થયો છે અભિનેત્રીએ ઘણા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું છે. All Photo Credit: Instagram