‘કાંટા લગા ગર્લ’ શેફાલી જરીવાલાએ સ્વિમિંગ પૂલમાં બિકિની પહેરી ફોટોશૂટ કરાવ્યું છે શેફાલીએ પતિ પરાગ ત્યાગી સાથે પુલમાં મસ્તી કરી હતી. શેફાલીએ ઇન્સ્ટાગ્રામ પર તસવીરો પોસ્ટ કરી છે શેફાલીની આ તસવીરો ખૂબ વાયરલ થઇ રહી છે. બંને પૂલમાં ખૂબ જ મસ્તી કરતા જોવા મળે છે. શેફાલી સ્કાય બ્લુ બિકીનીમાં જોવા મળી રહી છે. જ્યારે પરાગ ઓરેન્જ શોર્ટમાં જોવા મળી રહ્યો છે. શેફાલી જરીવાલા હાલમાં વેકેશન એન્જોય કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.