એક્ટ્રેસ ડોનલ બિષ્ટને એક સમયે બિકીની પહેરવા માટે ટ્રોલ કરવામાં આવી હતી

ડોનલ બિષ્ટે 'એક દીવાના થા' અને 'રૂપ- મર્દ કા નયા સ્વરૂપ' જેવી સિરિયલોમાં કામ કર્યું છે.

ડોનલ બિષ્ટ પણ 'બિગ બોસ 15'નો ભાગ રહી ચૂકી છે

ડોનલ બિષ્ટે ખુલાસો કર્યો છે કે તે પ્રથમ વખત બિકિની ફોટા શેર કર્યા પછી ટ્રોલ થઈ હતી.

ડોનલ બિષ્ટે કહ્યું કે “મેં ચાર વર્ષ પહેલાં બિકીનીની તસવીર પોસ્ટ કરી હતી

ડોનલ બિષ્ટના આ ફોટાને કારણે લોકો તેની ટીકા કરી રહ્યા હતા

અભિનેત્રીએ કહ્યું કે, લોકો મારા માતા-પિતાને પણ ટેગ કરતા હતા.

જો કે, હવે ડોનલ બિષ્ટ ટ્રોલર્સ પર ધ્યાન આપતી નથી.

ડોનલ બિષ્ટ ખૂબ તસવીરો પોસ્ટ કરે છે

All Photo Credit: Instagram