બોલિવૂડ અભિનેત્રી મૌની રોયે ફરી એકવાર તસવીરો પોસ્ટ કરી છે

આ તસવીરોમાં મૌની રોયને બીચ પર મસ્તી કરતી જોઇ શકાય છે.

મૌની રોયે આ તસવીરો સાથે સુંદર કેપ્શન લખ્યું હતું

ફોટામાં મૌની રોય રેડ કલરના શોર્ટ ડ્રેસમાં ખૂબ જ હોટ લાગી રહી છે.

મૌની રોયના ચાહકો તેની આ તસવીરો પર કોમેન્ટ કરી પ્રશંસા કરી રહ્યા છે

મૌની રોય સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે

હાલમાં જ મૌની રોયની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' રીલિઝ થઈ છે.

મૌની રોય તમામ લૂકમાં બોલ્ડ લાગે છે

મૌની રોયને બ્રહ્માસ્ત્રને લઇને પણ ટ્રોલ કરવામાં આવી હતી

All Photo Credit: Instagram