સપનાની અદાઓ અને ઠુમકા પર બોલીવુડ સ્ટાર્સ પણ ફીદા છે

સપના ચૌધરી જ્યારે 11 વર્ષની હતી ત્યારે તેના પિતાનું નિધન થયું હતું

પિતાના અવસાન બાદ સપનાના ઘરમાં પૈસાની તંગી ઉભી થઈ હતી

જેના કારણે સપનાએ મજબૂરીમાં આખા ઘરની જવાબદારી ઉઠાવવી પડી હતી

સપનાએ પિતાના મોત બાદ ઘર ચલાવવા માટે ડાન્સ કરવાનું શરૂ કર્યુ હતું

ડાન્સના કારણે સપનાએ અધવચ્ચેથી જ અભ્યાસ છોડવો પડ્યો હતો

મીડિયા રિપોર્ટ પ્રમાણે સપનાએ માત્ર ધો 8 સુધી જ અભ્યાસ કર્યો છે

પિતાના મોત બાદ સપનાએ સ્ટેજ પર પરફોર્મન્સ કરવાનું શરૂ કર્યુ હતું

સપનાનું અસલી નામ સુષ્મિતા છે

તેણે પોતાનું નામ બદલીને સપના રાખ્યું છે

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ

તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ