ટીવી એક્ટ્રેસ માયશા ઐય્યરે ફરી એકવાર બોલ્ડ તસવીરો પોસ્ટ કરી છે



માયશાએ મોનોકિનીમાં પોતાનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે



માયશાએ વોટરફોલ પાસે ફોટોશૂટ કરાવ્યું છે



માયશાને બિગ બોસ 15 થી લોકપ્રિય મળી હતી



માયશા બોલ્ડનેસના મામલે બોલિવૂડથી લઈને ટીવીની અભિનેત્રીઓને ટક્કર આપે છે.



લેટેસ્ટ તસવીરોમાં માયશા કેમેરા સામે અલગ-અલગ પોઝ આપી રહી છે



માયશાની આ તસવીરો પરથી ચાહકો તેમની નજર હટાવી શકતા નથી.



માયશાને ઈન્સ્ટાગ્રામ પર 10 લાખથી વધુ લોકો ફોલો કરે છે.



માયશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે



All Photo Credit: Instagram