ટીવીનો લોકપ્રિય રિયાલિટી શો બિગ બોસ 17 આજકાલ સમાચારોમાં છવાયેલો છે.

બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનના શો બિગ બોસને લઈને હંમેશા ક્રેઝ રહે છે.

આ વખતે પણ ફેન્સ એ વિચારી રહ્યા છે કે બિગ બોસ 17માં કોણ જોવા મળશે.

રિપોર્ટ્સ અનુસાર, અભિનેત્રી મનસ્વી મમગઈ બિગ બોસ 17માં જોવા મળી શકે છે

મનસ્વીના ફેન્સ આ સમાચારથી ખૂબ જ ઉત્સાહિત છે.

જોકે, બિગ બોસ 17માં તેની એન્ટ્રીને લઇને મનસ્વીએ કોઇ પ્રતિક્રિયા આપી નથી

મનસ્વી મિસ ઈન્ડિયાનો ખિતાબ જીત્યા બાદ તે એક્ટિંગની દુનિયામાં આવી હતી

જોકે મનસ્વી એક્ટિંગમાં કાંઇ ખાસ સફળતા મેળવી શકી નથી

મનસ્વીએ અજય દેવગન સાથે ફિલ્મ 'એક્શન-જેક્સન'માં કામ કર્યું છે.

All Photo Credit: Instagram