બોલિવૂડ એક્ટર રોનિત રોયનો જન્મ 11 ઓક્ટોબર 1965 ના રોજ નાગપુરમાં થયો હતો.

રોનિત રોયના પિતાનું નામ બોર્ટિન બોઝ અને માતાનું નામ ડોલી રોય છે

રોનિત રોયનું શિક્ષણ અમદાવાદમાં જ થયું હતું

ત્યારબાદ તેમણે હોટેલ મેનેજમેન્ટમાં ગ્રેજ્યુએશન કર્યું હતું.

આ પછી રોનિતે અભિનયની દુનિયામાં કરિયર બનાવવા મુંબઇ આવ્યો હતો

રોનિત રોયે તાજેતરમાં જ 'દૈનિક ભાસ્કર'ને ઈન્ટરવ્યૂ આપ્યું હતું

જેમાં તેણે કહ્યું કે જ્યારે તે મુંબઈ પહોંચ્યો ત્યારે તેની પાસે કુલ છ રૂપિયા 20 પૈસા હતા.

તેણે મુંબઈમાં 'સી રોક હોટેલ'માં કામ કરવાનું શરૂ કર્યું હતું

અહીં વાસણો ધોવાની અને સફાઈ કરવાની જવાબદારી તેની પાસે હતી.

All Photo Credit: Instagram