બિગ બોસ 15 ફેમ માયશા ઐય્યર તેની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે સમાચારમાં રહે છે. માયશા ઐય્યરએ ફરી એકવાર બોલ્ડ ફોટો પોસ્ટ કરી છે માયશા બોલ્ડનેસમાં બોલિવૂડ એક્ટ્રેસને પણ ટક્કર આપે છે માયશા નવા ફોટોશૂટમાં કિલર લાગી રહી છે. તસવીરોમાં માયશા ઐય્યર બ્રાલેટમાં બોલ્ડ લાગી રહી છે લેટેસ્ટ ફોટોઝમાં માયશા કેમેરા સામે પોઝ આપી રહી છે. આ તસવીરમાં માયશા ઐય્યર પોતાનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે. માયશા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે બિગ બોસ ફેમ માયશાની ફેન ફોલોઈંગ ખૂબ જ મજબૂત છે. All Photo Credit: Instagram