બોલિવૂડ એક્ટ્રેસ પ્રાચી દેસાઈએ ઈન્સ્ટાગ્રામ પર પોતાની લેટેસ્ટ તસવીરો શેર કરી છે આ વખતે પ્રાચી દેસાઇએ વ્હાઇટ ડ્રેસમાં કેેમેરાની સામે પોતાનો સિમ્પલ એન્ડ ક્યૂટ બતાવ્યો છે પ્રાચીએ સોફામાં બેસીને સ્ટાઇલિશ અદાઓથી ફેન્સના દિલ જીત્યા છે લૂકને પુરો કરવા પ્રાચીએ કર્લી ઓપન હેર, લૉન્ગ સ્લીવ પેન્ટ અને હાઇ હીલ્સ કેરી કરી છે પ્રાચીએ 2008માં ફિલ્મ 'રોક ઓન' દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું પ્રાચી 'વન્સ અપોન અ ટાઇમ ઇન મુંબઇ' અને 'બોલબચન'માં જોવા મળી હતી પ્રાચી સાઉથની ફિલ્મોની સાથે તેલુગુ વેબસીરીઝમાં જોવા મળી છે બોલીવૂડ અભિનેત્રી પ્રાચી દેસાઈ હાલમાં જ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી પ્રાચી દેસાઇ સોશ્યલ મીડિયા ક્વિન છે, તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે તમામ તસવીરો પ્રાચી દેસાઇના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે