મનીષા રાની બિગ બોસના કારણે ઘરે ઘરે જાણીતી બની છે એક્ટ્રેસ મનીષા રાનીએ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું છે આ ફોટોશૂટમાં તે ડીપનેક રેડ ગાઉનમા કહેર મચાવી રહી છે મનીષા બેકલેસ ગાઉનમાં સુંદર લાગી રહી છે. મનીષા પોતાની મર્સિડીઝ કાર આગળ પોઝ આપી રહી છે મનીષા રાનીએ તાજેતરમાં જ મુંબઇમાં લક્ઝરીયસ પોતાનું ઘર ખરીદ્યું હતુ મનીષા બિહારના મુંગેરની રહેવાસી છે મનીષા રાની સલમાન ખાનના શો બિગ બોસ ઓટીટી સીઝન 2માં જોવા મળી હતી બિગ બોસ ઓટીટી 2માંથી બહાર આવ્યા બાદ મનીષા ખૂબ એક્ટિવ થઇ હતી All Photo Credit: Instagram