સાક્ષી મલિક પોતાની બોલ્ડનેસના કારણે સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં રહે છે સાક્ષીએ પોતાની લેટેસ્ટ બોલ્ડ પોસ્ટથી ઈન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે સાક્ષી મલિક આ દિવસોમાં ભોજપુરી દુનિયામાં હલચલ મચાવતી જોવા મળે છે. તે સોશિયલ મીડિયાની સેન્સેશન પણ બની ગઈ છે. આ તસવીરોમાં સાક્ષીનો હોટ લુક જોઈને ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. રેડ સાડીમાં સુંદર લાગી રહી છે સાક્ષી મલિક ખુલ્લા વાળમાં પોઝ આપતી જોવા મળી સાક્ષી ઈન્ડિયન લુકમાં ગ્લેમરસ લાગી રહી છે સાક્ષી પોતાની સ્માઈલથી લોકોને દિવાના બનાવી દે છે અભિનેત્રી (All Photos-Instagram)