ટીવી એક્ટ્રેસ ટીના દત્તાએ આ વખતે સાડીમાં સ્પેશ્યલ પૉઝ આપીને ચોંકાવ્યા છે



ટીનાએ કેમેરા સામે મિક્સ પ્રિન્ટેડ સાડી પહેરીને કમાલની અદાઓ બતાવી છે



ટીનાએ ફૂલ પ્રિન્ટેડ સાડીમં ઓપન હેર સાથે હાઇ હીલ્સ કેરી કરી છે



ટીવીની લોકપ્રિય પુત્રવધૂ ટીના દત્તા સલમાનના શૉ બિગ બોસ 16માં ધૂમ મચાવી હતી



ટીનાએ આ પહેલા બંગાળી સિનેમામાં કામ કર્યું છે, જ્યાં તેને નાની ભૂમિકાઓ ભજવી હતી



ટીના દત્તાએ માત્ર 5 વર્ષની ઉંમરે તેની અભિનય કારકિર્દી શરૂ કરી હતી



ટીના બંગાળી ફિલ્મ 'પિતા માતા સંતાન'માં બાળ કલાકાર તરીકે જોવા મળી હતી



ટીના દત્તાએ ફિલ્મ 'પરિણીતા'થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું



એક્ટ્રે્સ ટીના દત્તા સોશ્યલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહે છે



તમામ તસવીરો ટીનાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે