‘ધ ફેમિલી મેન’ની એક્ટ્રેસ શ્રેયા ધન્વન્તરિનું બિકીની ફોટોશૂટ
શ્રેયા ધન્વન્તરિના બિકીની ફોટોઝ વાયરલ થઇ રહ્યાં છે
બિકીની ફોટોઝમાં શ્રેયા ખુબ જ હોટ લાગી રહી છે
શ્રેયાના બિકીની ફોટોઝથી સોશિયલ મીડિયામાં આગ લાગી છે
બ્રાઉન બિકીની પહેરીને શ્રેયાએ કહેર વરસાવ્યો
આ ફોટોઝથી શ્રેયાના ફેન્સના હોંશ ઉડી ગયા
ફેન્સ શ્રેયાની હોટનેસ પાછળ પાગલ છે
શ્રેયાએ ઇન્ટાગ્રામ પર આ ફોટોઝ શેર કર્યા છે
શ્રેયાએ હિન્દી વેબ સિરીઝ ઉપરાંત તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું છે
‘ધ ફેમિલી મેન’ વેબસિરીઝને કારણે શ્રેયા પ્રખ્યાત થઇ છે