મરીના આ સચોટ ઉપાય, જીવનમાં લાવશે ખુશી

મરીના આ સચોટ ઉપાય, જીવનમાં લાવશે ખુશી

તનતોડ મહેનત બાદ પણ પરિણામ નથી મેળવી શકતા

આપને હંમેશા મુશ્કેલીનો સામનો કરવો પડે છે?

મરી સાથે જોડાયેલા આ પ્રયોગ કરી જુઓ

કાર્ય સિદ્ધિ માટે ઘરના ગેટ પર મરી રાખો

તેના પર પગ મૂકીને કામ માટે બહાર જાઓ

જો શનિદોષથી પીડિત હો તો કરો આ ઉપાય

મરીના કાળા કપડામાં બાંધીને શનિદેવે અર્પણ કરો

બીમારીથી મુક્તિ મળવવા કરો મરીનો પ્રયોગ

કાળા મરીને હાથમાં લઇને મા કાળીના જાપ કરો

આર્થિક તંગીને દૂર કરશે મરીનો આ પ્રયોગ

સાત દિશામાં ફેરવીને ચાર રસ્તા પર છોડી દો