ફિલ્મ રામસેતુથી જેનીફર ચર્ચામાં આવી છે હાલમાં જેનીફરની તસવીરો ખુબ વાયરલ થઈ રહી છે ફેન્સને અભિનેત્રીનો બોલ્ડ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે દરિયા કિનારે પોઝ આપતી જોવા મળી જેનીફર કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી અભિનેત્રી દરેક લુકમાં કહેર વર્તાવે છે અભિનેત્રીનો દરેક લુક ચર્ચાનો વિષય બને છે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી અભિનેત્રીનું ઈન્સ્ટાગ્રામ બોલ્ડ તસવીરોથી ભર્યું પડ્યું છે (All Photos-Instagram)