એક્ટ્રેસ સંજના સાંઘીએ ડીપ નેક ડ્રેસમાં સુંદર તસવીરો પોસ્ટ કરી છે સંજના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે 'દિલ બેચારા'માં જોવા મળી હતી સંજના સાંઘી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. સંજના સતત તેના ફેન્સ સાથે ફોટો શેર કરતી રહે છે. સંજનાએ ડીપ નેક ડ્રેસમાં તેની સુંદર તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસવીરોમાં સંજના ખૂબ જ સુંદર લાગી રહી છે. ફેન્સે પણ સંજનાના લૂકની ખૂબ પ્રશંસા કરી હતી સંજના તેની એક્ટિંગની સાથે સાથે તેના લુકને લઈને પણ ચર્ચામાં છે. સંજનાએ ઈમ્તિયાઝ અલીની ફિલ્મ રોકસ્ટારમાં પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. All Photo Credit: Instagram