ભૂમિ પેડનેકર તાજેતરમાં મુંબઈમાં આયોજિત એવોર્ડ શોમાં પહોંચી એક્ટ્રેસે અવોર્ડ શો પહેલાની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે શો માટે ભૂમિએ બ્લેક થાઈ હાઈ સ્લિટ ગાઉન પહેર્યુ ડ્રેસની વચ્ચે કટ આઉટ છે, જે લુકને ઘણો સ્ટાઈલિશ બનાવી રહ્યો છે ભૂમિએ મિડલ પાર્ટિશન કરતી વખતે કર્લી હેરને ખુલ્લા રાખ્યા છે ડ્રેસની સાથે એક્ટ્રેસે ગોલ્ડ બ્રેસલેટ અને હૂપ્સ પહેર્યો છે ભૂમિએ લુકને કંપલિટ કરવા બ્લેક હિલ્સ પહેર્યા છે અને હળવો મેક અપ કર્યો છે બ્લેક આઉટ ફિટમાં ભૂમિનો લુક સ્ટનિંગ અને ક્લાસી છે ભૂમિનો બ્લેક આઉટફિટ લુક સોશિયલ મીડિયા પર છવાયેલો છે સોશિયલ મીડિયા પર એક્ટ્રેસના લાખો ફેંસ છે. તમામ તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ