પુલ કિનારે કુલ અંદાજમાં જોવા મળી ક્રૃતિ કૃતિના નવા ફોટોશૂટે લૂટી મહેફીલ કૃતિની આ તસવીરો શોસિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે કેમેરા સામે કિલ્લર પોઝ આપતી જોવા મળી કૃતિ બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાની એક છે કૃતિ કૃતિ દરેક લૂકમાં કહેર વર્તાવે છે કૃતિની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે સોશિયલ મીડિયા પર હંમેશા અભિનેત્રીની તસવીરો વાઈરલ થતી રહે છે (All Photos-Instagram)