ગોલ્ફ પર હાથ અજમાવતી જોવા મળી અવનીત ગોલ્ફ પર હાથ અજમાવતી જોવા મળી અવનીત વ્હાઈટ આઉટફીટમાં પરી લાગી રહી છે અભિનેત્રી અવનીત પોતાની એક અલગ ઓળખ ધરાવે છે. આ સાથે અભિનેત્રી પણ બોલીવૂડમાં ડેબ્યુ કરવા માટે તૈયાર છે. તાજેતરમાં અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી છે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી અવનીત ટૂંક સમયમાં નવાઝુદ્દીન સિદ્દીકીની ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યૂ કરશે અભિનેત્રીનો દરેક લૂક ફેન્સને પસંદ આવે છે (All Photos-Instagram)