બોલિવૂડ અભિનેત્રી અદા શર્મા પોતાની સ્ટાઈલ માટે જાણીતી છે



અદા શર્માએ તાજેતરમાં લાઈટ પિંક ડ્રેસમાં તસવીરો શેર કરી છે



આ તસવીરોમાં અદા કોઈ રાજકુમારીથી કમ નથી લાગી રહી



અભિનેત્રી આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહી છે



ફેન્સ તેમના પર ખુલીને કોમેન્ટ કરી રહ્યા છે



અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



ઈન્સ્ટાગ્રામ પર અદાના 6 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે



અદા પોતાની ફેશન અને સ્ટાઈલ માટે જાણીતી છે



અદાની સ્માઈલ કોઈને પણ દિવાના બનાવી દે તેમ છે



કેમેરે સામે અલગ અલગ પોઝ આપી રહી છે અદા (All Photos-Instagram)