અલાયા દરેક લૂકમાં કહેર વર્તાવે છે અભિનેત્રી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે અલાયાની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે પોતાના બેબાક અંદાજ માટે જાણીતી છે અભિનેત્રી પોતાની સ્માઈલથી ફેન્સને દિવાના બનાવી દે છે અભિનેત્રી તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરોમાં અલાયા ઓફ શેલ્ડર ડ્રેસમાં જોવા મળી રહી છે ખુલ્લા વાળમાં કિલ્લર પોઝ આપતી જોવા મળી અભિનેત્રી અભિનેત્રી તેની ફિલ્મો કરતા લુક્સને કારણે વધુ ચર્ચામાં રહે છે (All Photos-Instagram)