બૉલીવુડ એક્ટ્રેસ પૂનમ પાંડેનો બ્લેક ફ્રૉડમાં સેક્સી અવતાર એક્ટ્રેસ પૂનમ પાન્ડેએ ઘરમાં જ કેમેરા સામે આપ્યા પૉઝ પૂનમ પાન્ડેએ મોબાઇલમાં તસવીરો કેપ્ચર કરાવતી વખતે પૉઝ આપ્યા આ દરમિયાન એક્ટ્રેસે બ્લેક કલરનું શૉર્ટ ફ્રૉડ પહેરેલું હતુ શૉર્ટ ફ્રૉકમાં પૂનમ પાન્ડેએ સેક્સી એન્ડ કર્વી ફિગર પણ ફ્લૉન્ટ કર્યુ હતુ લુકને પુરો કરવા પૂનમ પાન્ડેએ ખુલ્લા વાળ અને ન્યૂ સેમ્પલ સેન્ડલ પહેરેલા હતા પૂનમ પાન્ડેની સ્ટાઈલ જોઈને ફેન્સ ખૂબ જ રોમાંચિત થઈ રહ્યા છે બૉલીવૂડ એક્ટ્રેસ અને મૉડલ પૂનમ પાન્ડે તેના બોલ્ડ અંદાજ માટે ફેમસ છે પૂનમ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે, બોલ્ડ ફોટોઝ શેર કરતી રહે છે એક્ટ્રેસ પોતાના બૉલ્ડ અંદાજ અને હૉટ અદાઓના કારણે છવાયેલી રહે છે