અનન્યા પાંડે તેની પ્રોફેશનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે



આ દિવસોમાં અભિનેત્રી ન્યુયોર્કમાં છે



બુધવારે એક બ્રાન્ડના ફ્લેગશિપ સ્ટોર લોન્ચ ઈવેન્ટમાં ભાગ લીધો હતો



આ સમય દરમિયાન તેણે મોડલ કિમ કાર્દાશિયન સાથે મુલાકાત કરી



આ ઉપરાંત ટેનિસ ખેલાડી સેરેના વિલિયમ્સ સાથે પણ મુલાકાત કરી



આ ઈવેન્ટની એક ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી હતી



આ ફોટામાં અનન્યા પાંડેની સ્ટાઈલ અને એટીટ્યુડ બંને ખૂબ જ અદભૂત છે



અભિનેત્રી અનન્યા પાંડે તેની આકર્ષક સ્ટાઈલ માટે જાણીતી છે



અનન્યા પાંડે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



(All Photo Instagram)