અનન્યા પાંડેની લેટેસ્ટ તસવીરોએ સોશિયલ મીડિયા પર આગ લગાવી છે

આ તસવીરમાં તે ઉર્ફીની કોપી કરતી જોવા મળી છે

ઉર્ફી તેની વિચિત્ર ફેશન માટે જાણીતી

અનન્યાએ પણ આવી જ વિચિત્ર ફેશન બતાવી છે

આ તસવીરમાં તે ખુબ બોલ્ડ લાગી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અનન્યા

અનન્યાની દરેક અદા ફેન્સને પસંદ આવે છે

અનન્યા બોલિવૂડની ફેમસ સ્ટાર કિડ્સમાની એક છે

અનન્યાની ફેશન સેન્સ પણ અનોખી છે

(all photo instagram)