શ્વેતા તિવારી કોઈના કોઈ પ્રકારે સમાચારોમાં રહે છે



શ્વેતાએ તાજેતરમાં કેટલીક તસવીરો ઈન્સ્ટા પર શેર કરી છે



આ તસવીરમાં શ્વેતા પુત્ર સાથે મસ્તી કરતી જોવા મળે છે



શ્વેતાના પુત્રનું નામ રેયાંશ છે



આ તસવીરમાં રેયાંશ સાથે મસ્તી કરી રહી છે શ્વેતા



શ્વેતા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



ફેન્સને પણ શ્વેતાનો આ અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે



શ્વેતા તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે શ્વેતા



(All Photo Instagram)