અનન્યા પાંડે તેની એક્ટિંગ કરતાં વધુ તેની બોલ્ડનેસ માટે ચર્ચામાં રહે છે



આ દિવસોમાં અનન્યા પાંડે તેની ફિલ્મ 'લાઈગર'ને લઈને ભારે ઉત્સાહમાં છે



આ ફિલ્મ 25 ઓગસ્ટે રિલીઝ થઈ રહી છે



આ પહેલા અનન્યા કેટલીક તસવીરો શેર કરી છે



આ તસવીરમાં અભિનેત્રી કાતિલ સ્માઈલ આપી રહી છે



પોતાની સ્માઈલથી લોકોનું દિલ જીતી લે છે અભિનેત્રી



આ ફિલ્મમાં અનન્યા સાથે વિજય દેવરાકોંડા લીડ રોલમાં છે.



કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી



દરેક લુકમાં સુદર લાગે છે અભિનેત્રી



(All Photos-Instagram)