ઈસ્તાંબુલમાં એન્જોય કરી રહી છે અવનીત



અવનીત કૌર પોતાની બૉલ્ડનેસના કારણે ફરીથી ચર્ચામાં છે



એક્ટ્રેસે 'અલાદ્દીન' સીરિયલમાં જાસ્મીનનૂ ભૂમિકા ભજવીને તમામનો ચોંકાવી દીધા હતા



તેને નવા ફોટોશૂટમાં પોતાની ટૉન્ડ અને બૉલ્ડ ફિગર ફિટનેસ બતાવ્યુ છે



અવનીત કૌરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર આ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે



નાસ્તો કરતી જોવા મળી અવનીત કૌર



અવનીત સૌશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે



દરેક લુકમાં કહેર વર્તાવે છે અવનીત કૌર



બ્લેક ચશ્મા અને ઓરેન્જ ડ્રેસમાં અવનીતનો ગોર્જિયસ અંદાજ



(All Photos-Instagram)