આજકાલ ભાગ્યશ્રીને જોઈને લાગે છે કે તે મોટી થવાને બદલે નાની થઈ રહી છે. તમને મૈંને પ્યાર કિયાની સૂમન યાદ હશે ભાગ્યશ્રીએ પહેલીવાર 1989માં આ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું આ એક ફિલ્મે ભાગ્યશ્રીને રાતોરાત સ્ટાર બનાવી દીધી હતી. 'મૈંને પ્યાર કિયા'થી દર્શકોમાં એક ખાસ ઓળખ ઊભી કરી હતી. આ ફિલ્મમાં તેમની સાથે સલમાન ખાન લીડ રોલમાં હતો આ ઉંમરે પણ ભાગ્યશ્રી બહુ સુંદર લાગે છે જો કે અભિનેત્રીની ફિલ્મ કારકીર્દી વધુ ન ચાલી પતિ હિમાલય સાથે ભાગ્યેશ્રી (All Photos-Instagram)