ભુમી પોતાના અલગ અંદાજ માટે જાણીતી છે તે સમયાંતરે પોતાના લેટેસ્ટ ફોટોઝ ફેન્સ સાથે શેર કરતી રહે છે તાજેતરમાં ભુમીએ લાલ સાડીમાં તસવીરો શેર કરી છે આ લુકમાં ભુમી ગોર્જિયસ લાગી રહી છે કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે ભુમી ભુમી પોતાના દમદાર અભિનયથી ફેન્સના દિલ જીતી લીધા છે ભુમી દરેક લુકમાં સુંદર લાગે છે સોશિયલ મીડિયાના માધ્યમથી ભુમી પોતાના ફેન્સ સાથેકૃ કનેક્ટ રહે છે