નવા લુકમાં જેકલીન ફર્નાન્ડીઝનો ગ્લેમરસ અવતાર જેકલીન ફર્નાન્ડીઝનો આ લેટેસ્ટ લૂક છે પોતાના ગ્લેમરસ અવતારથી દરેકને દિવાના બનાવે છે જેકલીન ચમકી રહી છે આ ફોટો જોઈને તમારી નજર નહીં હટે ઑફ વ્હાઇટ ડ્રેસમાં કહેર વર્તાવે છે એક્ટ્રેસ તેની એક સ્માઈલ ચાહકો માટે પૂરતી છે. જેકલીન ફર્નાન્ડિઝે લાઉડ મેકઅપ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો જેકલીન પોતાની ફેશન સેન્સના કારણે ચર્ચામાં રહે છે દરેક દેખાવને ખૂબ જ આત્મવિશ્વાસ સાથે કેરી કરે છે બિકીની લુકમાં સૌથી આગળ છે