‘મિર્ઝાપુર’ની રસિકા દુગ્ગલનો આકર્ષક અંદાજ કાળી સાડીમાં રસિકા સુંદર લાગી રહી હતી રસિકાએ મિનિમલ મેકઅપમાં પોતાનો લુક પૂરો કર્યો સરળ રીતે ચાહકોના દિલ જીતી લીધા આના જેવો ડીપ બેક લુક ફ્લોન્ટ કરો અલગ-અલગ સ્ટાઈલમાં પોઝ આપતી રસિકા રસિકા દુગ્ગલની તસવીરો ઈન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહી છે રસિકા દુગ્ગલે મિર્ઝાપુરમાં બીના ત્રિપાઠીની ભૂમિકા ભજવી હતી સિરીઝમાં તેની એક્ટિંગની ખૂબ ચર્ચા થઈ હતી. આ સિરીઝ પહેલા તે લૂટકેસમાં જોવા મળી હતી