દિશા પટનીનો સ્ટાઈલીશ અંદાજ દિશાનો આ લૂક એકદમ કાતિલ છે ખુલ્લા વાળમાં કહેર વર્તાવી રહી છે દિશા દિશાએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે દિશા બોલિવૂડની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાની એક છે રેડ આઉટફીટમાં એકદમ હોટ લાગી રહી છે દિશા દિશાની દરેક અદા ફેન્સને દિવાના બનાવી દે છે દિશા પોતાની ફિલ્મો કરતા પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં રહે છે