દિશા ફિલ્મો કરતા તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહે ચે

દિશા અને ટાઈગરનું બ્રેક અપ થયું હોવાની ચર્ચા છે

જો કે બન્નેએ આ વાતને લઈને કોઈ નિવેદન આપ્યું નથી

દિશા ફેન્સ સાથે કનેક્ટ રહેવા સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરતી રહે છે

તાજેતરમાં અભિનેત્રીએ કેટલીક તસવીરો શેર કરી છે

બ્લેક આઉટફીટમાં કમાલ લાગી રહી છે અભિનેત્રી

ફેન્સને અભિનેત્રીઓ આ નવો અંદાજ ખુબ પસંદ આવી રહ્યો છે

દરેક લુકમાં કહેર વર્તાવે છે અભિનેત્રી

પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે દિશા

(All Photos-Instagram)