દિશા પટની તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે દિશા પટનીએ ફરી બિકીનીમાં તસવીરો શેર કરી છે પિંક બિકીનીમાં ગોર્જિયસ લાગી રહી છે દિશા દિશાનો બિકીની અવતાર અવાર નવાર વાયરલ થાય છે દિશા તેની પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં રહે છે દરિયા કિનારે ચિલ કરતી જોવા મળી દિશા દિશા તેના બેબાક અંદાજ માટે જાણીતી છે દિશા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે દિશાની ફેન ફોલોઈંગ પણ મોટી છે (All Photos-Instagram)