ઈશા ગુપ્તા તેના બોલ્ડ અંદાજ માટે જાણીતી છે

ઈશાએ તાજેતરમાં ગ્લેમરસ ફોટોશૂટ કરાવ્યું છે

બ્લૂ આઉટફીટમાં બોલ્ડ લાગી રહી છે ઈશા

ઈશાએ આશ્રમ વેબ સિરીઝમાં દમદાર અભિનય કર્યો હતો

ઈશા દરેક આઉટફીટમાં સુંદર લાગે છે

ઈશાની ફેન ફોલોઈંગ પણ મોટી છે

ઈશાના ઈન્સ્ટા પર 12 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે

ઈશાની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે

ફેન્સને તેનો દરેક અંદાજ પસંદ આવે છે

(All Photos-Instagram)