માહીરા ખાને તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરમાં માહીરા બ્લેક આઉટફીટમાં જોવા મળી રહી છે

કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે માહીરા

બ્લેક આઉટીફીટમાં માહીરાનો કોઈ જવાબ નથી

ફેન્સને પણ માહીરાનો આ અંદાજ ખુબ પસંદ આવે છે

ફેન્સ સાથે કનેક્ટ રહેવા અભિનેત્રી તસવીરો શેર કરતી રહે છે

માહીરાની દરેક તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થાય છે

માહીરા તેના બેબાક અંદાજ માટે જાણીતી છે

અભિનેત્રી દરેક લુકમાં સુંદર લાગે છે

(All Photos-Instagram)