મલાઈકા અરોડા તેના કાતિલ લૂક માટે ફેમસ

મલાઈકા તેના ફોટોને લઈ ચર્ચામાં રહે છે

પોતાની ફિટનેસ માટે ખુબ સતર્ક છે મલાઈકા અરોડા

મલાઈકા અરોડા નિયમિત યોગ કરે છે

યોગની સાથે જીમમાં વર્ક આઉટ પણ કરે છે મલાઈકા

મલાઈકા અરોડા મોટાભાગે જીમની બહાર જ દેખાય છે

મલાઈકા અરોડાની હોટનેસ આગળ ઘણી હિરોઈન ફિક્કી પડે છે

મલાઈકા અરોડા અર્જુન કપૂર સાથે રિલેશનમાં છે

ગોલ્ડન ડ્રેસમાં મલાઈકાએ પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કર્યું

મલાઈકા અરોડાના આ અંદાજ પર ફિદા છે લાખો ફેન્સ