રૂદ્રાક્ષ ધારણ કરતાં પહેલા આ જાણવું જરૂરી કોઇપણ માસના શુક્લપક્ષ સોમવારે કરો ધારણ રૂદ્રાક્ષ ધારણ કરતાં પહેલા આ વિધિ કરો દહીં, મધ, ગંગાજળમાં 10 મિનિટ ડૂબાડી રાખો બાદ શુદ્ધ ગંગાજળથી તેનું પવિત્રકરણ કરો ષોડસોપચારે પૂજન કરીને રૂદ્રાક્ષને ધારણ કરો ઓમ નમ: શિવાયના 108 વખત જાપ કરો. રૂદ્રાક્ષ ધારણ કરતાં પહેલા આ વિધાનને અનુસરો રૂદ્રાક્ષ ધારણ કર્યાં બાદ તેની પવિત્રતાનું ધ્યાન રાખો