બોલિવૂડ અભિનેત્રી જેકલિન ફર્નાન્ડિસને તમામ લોકો ઓળખે છે.

અભિનેત્રી લાંબા સમયથી સોશિયલ મીડિયા પર એક્ટિવ નહોતી

પરંતુ જેકલિન ફરી એકવાર સોશિયલ મીડિયા પર એક્ટિવ થઈ ગઈ છે

પૂજા હેગડે, જેકલિ અને રણવીર સિંહની ફિલ્મ સર્કસ 23 ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

આ દરમિયાન કલાકારો ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે.

તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી પોસ્ટ કરી હતી.

તમે તમારા વેડિંગ ફંક્શન માટે પણ આ પ્રકારનો લહેંગા પસંદ કરી શકો છો.

ફ્લોરલ ડિઝાઇનવાળા લહેંગા દિવસના લગ્ન માટે સારો વિકલ્પ છે.

તે સુકેશ કેસમાં ખૂબ વિવાદમાં રહી છે

All Photo Credit: Instagram