બોલિવૂડ એક્ટ્રેસ રવિના ટંડનની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે

આ તસવીરોમાં રવિના તેના ગ્લેમરસ લૂકમાં જોવા મળી રહી છે

રવિના ટંડનની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે.

રવિના ટંડને ગુરુવારે તેના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર નવી તસવીરો શેર કરી છે.

રવીના પિંક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

રવિના ટંડને રસપ્રદ કેપ્શન આપ્યું હતું.

રવિના ટંડનની આ લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી રહી છે.

રવીના ટંડનના ફેન્સ તેના આ ફોટોઝને લાઈક અને કોમેન્ટ કરી રહ્યા છે.

રવિના ટંડન છેલ્લે ફિલ્મ KGF 2 માં જોવા મળી હતી.

All Photo Credit: Instagram