હુમા તેના લુકને કારણે હંમેશા ચર્ચામાં રહે છે

હુમાએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે

આ તસવીરોમાં હુમા બોસી લુકમાં જોવા મળી રહી છે

હુમાએ એકથી એક ચડિયાતા પોઝ આપ્યા છે

હુમાનો લુક ફેન્સને પણ ખુબ પસંદ આવી રહ્યો છે

હુમા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે

હુમાની ફેશન સેન્સ પણ અનોખી છે

હુમા દરેક લુકમાં કહેર વર્તાવે છે

હુમાનો લુક હંમેશા લોકો વચ્ચે ચર્ચામાં રહે છે

(All Photo Instagram)