મુનમુન દત્તાએ સુંદર વીડિયો શેર કર્યો છે આ તસવીરોમાં અભિનેત્રી ટ્રેડિશન લુકમાં જોવા મળી રહી છે નવરાત્રિના સમયમાં મુનમુન દત્તાનો દેશી લુક અભિનેત્રી દરેક લુકમાં સુંદર લાગે છે તારક મહેતાના બબીતાજીનો આ લુક ફેન્સને ખુબ પસંદ આવી રહ્યો છે અભિનેત્રીની ફેશન સ્ટાઈલ પણ અનોખી છે ફેન્સને અભિનેત્રીનો દરેક લુક ખુબ પસંદ આવે છે ભારતીય લુકમાં કહેર વર્તાવે છે મુનમુન દત્તા કેમેરા સામે અલગ અલગ પોઝ આપી રહી છે અભિનેત્રી (All Photos-Instagram)